Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

ભાવનગરના દરિયા કિનારા પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો

કુંડા દરિયાકિનારા પર એસ.આર.ડી જવાનો, હોમગાર્ડ જવાનો અને તરવૈયાની ટિમ તૈનાત

ભાવનગરના દરિયા કિનારા પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ભાવનગર ના કુંડા દરિયાકિનારા પર એસ.આર.ડી જવાનો, હોમગાર્ડ જવાનો અને તરવૈયાની ટિમ તૈનાત રાખવામાં આવી છે. કુંડાના દરિયાકિનારા પર કોઈ પણ સહેલાણીઓને જાવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

(2:06 pm IST)