Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

આદિત્યાણા પાસે પથ્થરની ૨ ખાણોમાં છુપાયેલ દોઢ લાખનો ઇગ્લીંગ દારૂ, ઝડપાયોઃ ૩ સામે ગુન્હો

પોરબંદર,તા.૬: આદિત્યાણા નજીક બે સ્થળે પથ્થરની ખાણોમાં પોરબંદર એલસીબીએ દરોડો પાડીને ઇગ્લીંગ દારૂનો કુલ ૫૧૬ બોટલ  કિં. ૧૫૪૮૦૦ની સાથે આરોપીઓને પકડી પાડેલ છે.

પોરબંદર જિલ્લામાં પ્રોહી.ની પ્રવૃત્ત્િ। નેસ્તનાબૂદ કરવા માંટે ર્ંપોરબંદર પોલીસ અધિક્ષક ડો. પાર્થરાજસિંહ ગોહિલ  એ સુચના આપેલ હોય તે અનુસંધાને એલસીબી પીએસઆઇ  એચ.એન.ચુડાસામા તથા એલ.સી.બી. સ્ટાર્ફં એલ.સી.બી. ઓફિસ ખાતે હાજર હતા દરમ્યાન હેડ કોન્સ્ટેબલ  બટુકભાઇ વિંઝુડા તથા ગોવિંદભાઇ મકવાર્ણાં ને મળેલઙ્ગ ચોક્કસ હકિકત આધારે રાણાવાવ તાલુકાનાઙ્ગ આદિત્યાણા કાદા વિસ્તારમાં રેડ કરતા બે અલગ અલગ પથ્થરની ખાણોમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેમાં (૧)ર્ં આરોપી ર્ંપુંજા ડાયાભાઇ મકવાણા ઉવ.૨૧, રહે. આદીત્યાણા કાદાનેશ તા. રાણાવાર્વં જી. પોરબંદરવાળાએ આદીત્યાણા કાદાનેશ દ્યાયવાળી ખીણમાંઙ્ગ ગે.કા ભારતીય બનાવટની ઇગ્લીશ દારુની ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૮૪ તથા અન્ય બ્રાનની ૭૫૦ એમ.એલ.ની બોટલ નંગ-૪૮, મળી ર્ંકુલ બોટલ નંગ-૧૩૨ઙ્ગ કી.રૂ.૩૯,૬૦૦/- નો મુદામાર્લં સાથે આરોપી મળી આવતાદારૂ નો જથ્થો ર્ંમેરૂ રામાભાઇ હુણ રહે. પાસ્તરર્ડીં તા. ભાણવડ જી. દેવભુમી દ્વારકાવાળો વેચાણ આપી ગયેલ હોય જેથી એક બીજા ને મદદ ગારી કરેલ હોય તેઓની વિરૂધ્ધ રાણાવાવ પો.સ્ટે. ખાતે પ્રોહીબિશનનો ગુન્હો રજીસ્ટર કરાવેલ.

બીજો દરોડોમાં આરોપી ર્ંઆલા દાના ચાવડા રહે. બોરીચા ગામ તા. રાણાવાર્વં વાળાએ આદીત્યાણા કાદાનેશની પીપળાવાળી ખાણમાં ગે.કા ભારતીય બનાવટની ઇગ્લીશ દારુની બોટલો સંતાડેલ ની હકીકત મળતા હકીકત વાળી જગ્યાએ રેઈડ કરતા ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૨૬૪, તથા અન્ય બ્રાન્ડની ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૧૨૦, મળી ર્ંકુલ બોટલ નંગ-૩૮૪, કી.રૂ.૧,૧૫,૨૦૦/- નો મુદામાર્લં રાખી અને સદર દારૂ આરોપીઙ્ગ ર્ંમેરૂ રામાભાઇ હુણ રહે. પાસ્તરર્ડીં ગામ વાળાએ આપી જઇ ગુન્હો કરવામાં એક બીજાને મદદગારી કરી હાજર નહિ મળી આવી ગુન્હો કરેલ હોય તેઓની વિરૂધ્ધ રાણાવાવ પો.સ્ટે. ખાતે પ્રોહીબિશનનો ગુન્હો રજીસ્ટર કરાવેલ છે

આમ પોરબંદર એલ.સી.બી.દ્રાર ભારતીય બનાવટનો ર્ંવિદેશી દારૂની બોટલો કુલ નંગ-૫૧૬ ની કુલ કિ.રૂ.૧,૫૪,૮૦૦/-ર્ં નો મુદ્દામાલ પકડી પાડી રાણાવાવ પો.સ્ટે.માં ર્ંબે ગુર્ન્હાં દાખાલ કરાવેલ છે.

આ કામગીરીમાં ર્ંએલ.સી.બી.ના પીએસઆઇ  એચ.એન.ચુડાસમા તથા સ્ટાફના રામભાઈ ડાકી, રમેશભાઈ જાદવ, બટુકભાઈ વિંઝૂડા, ગોવિંદભાઈ મકવાણા, રવિન્દ્રભાઈ ચાવ, રણજીતસિંહ દયાતર, કાનાભાઈ ઓડેદરા, મહેશભાઈ શિયાળ, દિલીપભાઈ મોઢવાડિયા,ર્ં વિગેરે રોકાયેલ હતા.

(12:04 pm IST)