Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

બેરાજાના દેવીપૂજકની લાશ મળી

કાલાવડ તાલુકાના બાંગા બેરાજા રોડ ઉપર આવેલા ચેક ડેમમાંથી કોઇ અજાણ્યા પુરૂષની લાશ મળી આવી હતી. જે કાલાવડ ગ્રામ્ય પોલીસને જાણ થતાં કાલાવડ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બહાર કાઢવામાં આવેલ. જે લાશ ભાયલાલભાઇ ચનાભાઇ રાઠોડ (દેવીપુજક) (ઉ.વ.૪૭) રહે.બેરાજાના હોય તેવુ માલુમ પડયુ છે. ગીરીને જાણ થતાં ફાયરટીમનાં અશ્વિનભાઇ, વાલજીભાઇ, મગનભાઇએ તુરંત બોડી બહાર કાઢી હતી.

(11:51 am IST)