Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

જામનગર ન્‍યુ પી.જી. હોસ્‍પિટલમાં સફાઇ કામદાર યુવતીનો આપઘાત

જામનગર :  જામનગરની ન્‍યુ પી.જી હોસ્‍ટેલના રૂમમાં સફાઈ કર્મચારી યુવતીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધાની ઘટના સામે આવી છે. હેતલબેન મકવાણા નામના સફાઈ કર્મીએ કયા કારણોસર ગળે ફાંસો ખાય આપઘાત કર્યો છે તેનું કારણ હજી અકબંધ છે. હાલ મળતક યુવતીનો મૃતદેહે પીએમ માટે ખસેડી પોલીસે કયા કારણોસર આપઘાત કર્યો છે તેની તપાસ હાથ ધરી છે. (અહેવાલઃ મુકુંદ બદિયાણી- તસ્‍વીરોઃ કિંજલ કારસરીયા, જામનગર)

(5:01 pm IST)