Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

સોમનાથ વિસ્તારમાં મગફળી કાઢવાની કામગીરી

સોમનાથ વિસ્તારમાં મગફળી કાઢવાની કામગીરી  પ્રભાસ પાટણ :  સોમનાથ વિસ્તારમાં મગફળી કાઢવાની કામગીરી પૂર જોશમા છે.અત્યારે મગફળીનો પાક તૈયાર થતા મગફળી કાઢવાની કામગીરી ચાલી રહેલ છે અને મજુર વર્ગના લોકો આ કામગીરીમાં જોડાયેલ છે તસ્વીરમાં વેરાવળ તાલુકાના નાવદ્રા ગામે મગફળી કાઢવામાં આવી રહેલ છે તે નજરે પડે છે.(તસ્વીર : દેવાભાઈ રાઠોડ)

(12:05 pm IST)