Gujarati News

Gujarati News

News of Sunday, 6th October 2019

સાયલામાં આંગડિયા પેઢીને બંદૂકની અણીએ 6,96 લાખની લૂંટ કેસમાં કુખ્યાત બિશ્નોઇ ગેંગના સાગરીત મયુરસિંહ (સાગર) માંડવીના બિદડા ગામેથી ઝડપાયો

સુરેન્દ્રનગર સાયલા સંતોષ કોપ્લેક્ષમાં આવેલ આર કે . આંગડીયા પેઢીમાં બંદુકને અણીયે.૬,૯૪ લાખની લુંટ કરનાર કુખ્યાત બિશ્નોઇ ગેંગના એક શખ્શને કચ્છ જીલ્લાના માંડવી તાલુકાના બિદડા ગામેથી ગુન્હો કરવા વાપરેલ પીસ્તોલ જીવતા કારતુસ , મોબાઇલ સાથે ઝડપી પાડયો છે

 પોલીસ અધિક્ષક મન બગડીયાઓએ જીલ્લામાં બનતા ધર ફોડ ચોરી , હાઈવે લુંટ તથા ચોરીના બનાવો અટકાવવા માટે તેમજ બનેલ ગુનાઓ શોધી કાઢવા માટે ખાસ એકશન પ્લાન બનાવી ગુન્હાઓ શોધી કાઢવા એલ.સી.બી.પો. ઇસ ડી.એમ ઢોલ તથા જીલ્લાના તમામ અમલદારઓને સુચના કરેલ તાજેતરમાં ગઈ તા ૧૬ / o૯ / 0૧૯ ના રોજ કલાક ૧૬ / 30 ના અરસામાં સાયલા ટાઉનમાં સંતોષ કોમપ્લેક્ષમાં આવેલ આર કે આંગડીયા પેઢીમાં સફેદ કલરની ટાટા કંપનીની ફોર વ્હીલ કારમાં ચાર માણસોએ લુટ કરવાના ઇરાદે આવી ઓફીસમાં પ્રવેશ કરી ફરીયાદી તથા સાહૈદને બંધુક બતાવી મારી નાખવાની ધમકી આપી ફરીયાદી તથા મોઢે તથા બંન્ને સાથે તથા બંને પગે સેલો ટેપથી બાંધી આગડીયા ઓફીસના ટેબલના ખાનામાં રાખેલ રોકડા રૂપીયા,૬,૫૭, 000  તથા ફરીયાદીએ પહેરેલ સોનાનો આશરે બે તોલાનો ચેઇન કી રૂ,30,000 તથા મોબાઇલ ફોન નંગ - ૩ કી. રૂ.5000  એમ મળી કુલ કી રૂ,૬ ,૯૪ લાખની લુટ ચલાવી ગુનો કરેલ હોય જે ગુન્સે તાત્કાલીક શોધી કાઢવા માટે પોલીસ અધીક્ષક દ્વારા લીંબડી ડીવીઝન ડી વાય એસ પી  આગેવાનીમાં સાયલા પો સબ . ઇન્સ એમ ડી ચૌધરીની એક ટીમ તથા એલ સી બી પોલીસ ઇન્સ્પેકટર ડી ડી એમ હોલની આગેવાનીમાં પો સબ ઇન્સ  વી આર જાડેજા સાથે એલ સી બી ની એક ટીમ તથા એસ ઓ જી . પો . સબ ઇન્સ  બી . એસ . સોલંકી સાથે એસ . ઓ . જી . ની ટીમ તથા ટેકનિકલ ટીમ એ રીતે અલગ અલગ ટીમો બનાવ વાળી તથા આજુબાજુની દુકાનોના તથા હાઈવે પરની સી.સી ટીવી ફુટેજ તપાસી , તેમજ ખાનગી બાતમીદારોથી તેમજ ટેકનીકલ સોર્સની મદદ થી હકીકત મેળવવા પ્રયત્નો હાથ ધરવામાં આવેલ

  ઉપરોકત ટીમો દ્વારા સાયલા ગુણવાળી જગ્યાના આજુબાજુના સી સી ટી વી , ફુટેજ , દુકાનદાર માણસોની પુછપરછ , નેશનલ હાઇવે રોડ ઉપર સાયલા થી લીંબડી સુધીની સઇવે પરની હોટલોના સી સી ટી વી , ફૂટેજ ચેક કરવામાં આવેલ . સાથોસાથ હ્યુમન સોર્સથી પણ ચોક્કસ હકીકત મેળેલ કે સધન તજવીજ હોથ ધરવામાં આવેલ દરમ્યાન એલ . સી . બી . ટીમને મન સોસથી યોકકસ હકીકત મળેલ કે આરોપીઓએ ગુન્હો કરવામાં ઉપયોગ કરેલ નંબર પ્લેટ વગરની કાર , ફુલગ્રામ ચોકડીથી કુલગ્રામ તરફ પસાર થયેલાની કીકત મળતા , લિગ્રામથી વઢવાણ સુધીના સી સી ટી વી કેમેરાના ફૂટેજ ચેક કસ્તા . ગુન્હા બન્યાના સમય બાદ સફેદ કોર પસાર થતી જોવામાં આવેલ . જે આધારે વઢવાણ તથા સુરેન્દ્રનગર ટાઉન વિસ્તારના સી સી ટી વી કેમેરાનું રેકોડીગ તપાસતા તા ૧૬  ના કલાક. ૧૭/૦૦ ના અરસામાં સફેદ કલરની ટાટા નેક્ષોન કાર વઢવાણ , જોરાવરનગર , ટાવરચોક , ટી . બી . હોસ્પિટલ થઇ ધાંગધ્રા તરફ જતી જોવામાં આવેલ . તેમજ સી સી ટી વી . ફુટેજ આધારે સદર ગુનાહ માં ઉપયોગ થયેલ સફેદ કલરની ટાટા નેક્ષોન કોર ના નંબર જીજે - ૧૨-ડી - ૩૮૪૦. હોવાનું જણાતા , આર ટી ઓ કચેરીથી કારના માલીકનું નામ સરનામું મેળવી કાર માલીક સાગર પ્રવિણગીરી ગુસાઇ (રહે માંડવી , જી.કચ્છ - ભુજ) તથા તેના ભાઇ આનદગીરીની પુછપરછ કરતા  કાર ખુશાલ ઉર્ફે દેવરાજ ગઢવી( રહે પાંચોટીયા તા.માંડવી જી:-કચ્છ ભુજ )વાળો લઇ ગયેલ હોય , પુછપરછ કરતા સદર કાર મયુરસિંહ, ઉર્ફે (સાગર) હરીસિફ જાડેજા દરબાર (રહે.બીદડા દરબારગઢ તા માંડવી જી:-કચ્છ )લઇ ગયેલ હોય , આ શખ્શને શોધી , પકડી પુછપરછુ કરતા પોતે પોતાના સાગરીત વિકાસ સાંગવાન રુરીયાણા તથા હર્ષ ઉર્ફે ચીમો તથા દીલીપ તથા એક અજાથી  એમ પાંચ માણસોએ સાથે મળી માંડવીથી પોતાના મીત્ર ની કાર ટાટા  નેક્ષોન કાર ની નંબર જીજે - ૧૨ ડીજી - ૩૮૪૦ વાળી માં સાયલા મુકામે આવી , આર કે આંગડીયા પેઢીમાં બંદૂકની અણીએ રોકડા રૂપીયા - ૬,૫૭,૦૦૦  તથા ફરીયાદીએ પહેરેલ સોનાનો આશરે બે તોલાનો ચેઇન કી રૂ,૩૦,૦૦૦ તથા મોબાઇલ ફોન નંગ - ૩ કી રૂ ૭૦૦૦ એમ મળી કુલ કી રૂ,૬,૯૪,૦૦૦.ની લુટ કરી નાસી ગયેલ જેમાથી રૂ . ૭૦.૦૦૦, ની પીસ્તોલ તથા તેની ચાર ગોળીઓ તથા રોકડા રૂ.૩૦, ૦૦૦.એમ મળી રૂ,૧.૦૦.૦૦૦ મળેલ તથા આરોપી વિકાસ સાગવાનના કહેવા મુજબ દિલ્હી તથા ઉતરપ્રદેશ રાજયની બેન્કના અલગ અલગું એ કાઉન્ટ નંબરમાં રૂ . ૩.૫૦,૦૦૦  ટ્રાન્સફર કરેલ તેમજ બાકીના રૂપિયા આરોપી વિકાસ સાંગવાન સાથે લઈ ગયેલ હોવાની કબુલાત આપતા આ શખ્શ પાસેથી ગુન્હો કરવામાં વપરાયેલ પીસ્તોલ ૨૦,૦૦૦ જીવતા કારતુસ - ૪ કિ.રૂ .૪૦૦ મોબાઈલ ફોન કે રૂ .૧૦.૦૦૦  સાથે પકડી  સી.આર.પી.સી .કલમ - ૪૧ ( ૧ ) આઇ , ૧૦૨ મુજબ અટક કરી , મુદામાલ કબજે કરી સાયલા પોલીસ સ્ટેશન ખાતે સોપી આપી , લેટમાં ગયેલ બીજો મુદામાલ તથા બાકી આરોપીઓ સોધી કાઢવા આગળની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે . 

આરોપીઓને. ડી એમ ઢોલ પોલીસ ઇન્સપેક્ટર એલ સી બી / નગર નાઓના સીધા સુપરવિઝન માર્ગદર્શન હેઠળ એલ સી બી ટીમના પો સબ ઇન્સ વી આર જાડેજા તથા એ એસ આઈ એન ડી ચુડાસમા તથા પો . હેડ કોન્સ , વાજસુરમાં લાભુભા તથા જુવાનસિફે મનુભા તથા હિતેષભાઇ જેસીંગભાઈ તથા પો . કોન્સ દીલીપભાઈ ભુપતભાઈ તથા અમરકુમાર કનુભાઈ તથા અનિરૂદ્ધસિહ અભેસિહ તથા જયેન્દ્રસિંહ જેઠીમાં,અશ્વિનભાઇ ઠારણભાઇ તથા કુલદીપસિંહ હરપાલસિંહ તથા સંજયભાઇ પ્રવિણભાઇ તથા સંજયસિક ધનશ્યામસિ તથા નિર્મળસિહ મંગળસિડ તથા ચમનભાઇ જશરાજમાઈ તથા કલ્પેશભાઈ જેરામભાઈ એ રીતેની ટીમ દ્વારા ઉપરોકત લુંટનો અનડીટેકટ ગુન્હો શોધી કાઢવામાં આવેલ છે .

(7:27 pm IST)