Gujarati News

Gujarati News

News of Saturday, 6th October 2018

સિહોરના ભડલી ગામે કૌટુંબિક ભાઈની હત્યા :ભૂંડ પકડવા બાબતે થયેલ ઝઘડો જીવલેણ

ભાવનગર જિલ્લાના સિહોરના ભડલી ગામે હત્યાનો બનાવ બન્યો છે

    મળતી માહિતી મુજબ ભાવનગરના ભૂંડ પકડવાનો વ્યવસાય કરતા એક કોમના અને અંદરોઅંદર સગા થતા કાકા બાપાના ભાઈઓ વચ્ચે ભૂંડ પકડવા બાબતે ઝગડો થયેલ જેમાં તીક્ષ્ણ હથિયારો વડે ઘા કરતા બપોરે મોત નિપજતા કલમ 302 દાખલ કરી પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

(11:49 pm IST)