Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

મોરબીના ઉંટબેટ શામપર માં યુવતીને ઝેરી જનાવર કરડતા કરૂણમોત

મોરબીના ઊંટબેટ શામપર ગામના રહેવાસી રીનાબેન હસમુખભાઈ કુબાવત (ઉ.વ.૧૮) નામની યુવતીને ગઈકાલે કોઈ ઝેરી જાનવર કરડતા તેનું મોત થયું છે મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી તાલુકા પોલીસે બનાવની વધુ તપાસ ચલાવી છે

(12:36 am IST)