Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

જામનગરમાં ધોધમાર વરસાદ

જામનગર, તા. ૬ :. જામનગરમાં આજે બપોરે ૩ વાગ્યાથી ધોધમાર વરસાદ શરૂ થયો છે. આખો દિવસ ઉકળાય રહ્યા બાદ બપોરે વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને રસ્તા ઉપરથી પાણી ફરી વળ્યા હતા.

(3:48 pm IST)