Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

ગોંડલ પંથકની વાડીઓમાં વરસાદી પાણી

ગોંડલ તાલુકા ના ગામડાઓમાં વરસાદ  વરસતા ખેતરોમાં પાણી ભરેલા નજરે પડે છે. બાંદરા , દેવચંડી, શિવરાજગઢ સહિતના અનેક ગામોમાં ઘણા વિરામ બાદ ફરીથી વરસાદનુ આગમન થતા  ખુશાલી છવાઇ છે.(તસ્વીર ભાવેશ ભોજાણી, ગોંડલ)

(12:29 pm IST)