Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

ભાવનગરમાં યુવા ગ્રુપ મિત્ર મંડળ દ્વારા ગણેશોત્સવ

 ભાવનગર : દેવાની શેરીમાં યુવા ગ્રુપ મિત્ર મંડળ દ્વારા ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. ગણેશ ઉત્સવ દરમિયાન આરતી, ચિત્રસ્પર્ધા સહિતના કાર્યક્રમો પણ યોજાઇ રહ્યા છે. ગણેશ પૂજનની તસ્વીર.

(12:28 pm IST)