Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

જોડીયા-લોધીકા-પડધરી-ચોટીલા-જામજોધપુર-૪ , ધ્રોલ-થાનગઢ-મુળી-ટંકારા-૩ાા ઇંચ વરસાદ : સવારથી સર્વત્ર મેઘાનો અલ્‍પવિરામ

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં સર્વત્ર મેઘજાહેર યથાવત : નદી, નાળા, ડેમ, તળાવો છલકાયા

રાજકોટ તા.૬: રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં સર્વત્ર મેઘમહેર થતા લોકોમાં ખુશાલી છવાઇ ગઇ છે અને અડધાથી વધુ ૪ ઇંચ જેટલો વરસાદ વરસતા નદી,નાળા,ડેમ છલકાઇ ગયા છે.

જેમા જામનગર જીલ્લાના જોડિયા અને જામજોધપુરમા ૪ ઇંચ, રાજકોટના લોધીકા અને પડધરીમા તથા સુરેન્‍દ્રનગરના ચોટીલામાં ૪ ઇંચ વરસાદ પડયો છે.

આ ઉપરાંત ધ્રોલ,થાનગઢ,મુળી, ટંકારામા સાડા ત્રણ ઇંચ તેમજ રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં સર્વત્ર અડધાથી ૩ ઇંચ જેટલો વરસાદ પડયો હતો.

આ વરસાદ વચ્‍ચે સવારથી મેઘરાજાનો અલ્‍પવિરામ છે અને ભારે વરસાદના કારણે નદી,નાળા,ડેમ,તળાવો છલકાયા છે.

જોડિયા

જોડિયાઃ બીજા દિવસ કાલે સવારે અને બપોર પછી જોડિયા પંથકમાં મુશળાધાર વરસાદથી નિચાણવાળા વિસ્‍તારમાં પાણી ફરી વળેલ. જોડિયા-લક્ષ્મીપરા અને બાદન પર (જો) એક માત્ર જાહેર માર્ગ પર વાણી ફરી રળેલ છે. નવી પંચાયત કચેરી પાસે આગણવાડી તથા અન્‍ય રહેણાક વિસ્‍તારની પ્રજાને જમા થયેલ વરસાદી પાણીમાં અવર-જવર કરવા મજબૂર થયા છે. સવારથી સાંજ સુધી આશરે ઇંચ વરસાદ થયાનુ અનુમાન છે.

ટંકારા

ટંકારા : ટંકારામાં છેલ્લા ચોવીસ કલાકમાં ગુરૂવાર સવારના ૬ થી શુક્રવાર સવારના ૬ વાગ્‍યા સુધીમાં ૮૬ મીમી ૩ાા ઇંચ વરસાદ નોંધાયેલ છે.  ટંકારામાં ગઇકાલે બપોર પછી વરસાદ શરૂ થયેલ બપોરના ર થી ૪ માં ૧ર મીમી ૪ થી ૬માં ૩૩ મીમી ૬ થી ૮માં ૧૪ મીમી વરસાદ પડેલ.

રાત્રીના ૮ વાગ્‍યાથી સવાર સુધીમાં ર૭ મીમી વરસાદ પડેલ.

મોસમનો વરસાદ ૯૦૪ મીમી -૩૬ ઇંચ નોંધાયેલ છે.

જુનાગઢ

જુનાગઢ : જુનાગઢ જીલ્લામાં ૯ તાલુકાઓમાં ગઇકાલે સવારે ૬ થી આજ સવારે ૬ વાગ્‍યા સુધીમાં સરેરાશ ૧ થી ૩ાા ઇંચ વરસાદી વાદળો વચ્‍ચે વરસી રહ્યો છે. 

ભાવનગર

ભાવનગર : જીલ્લામાં વરસાદી માહોલ વચ્‍ચે ઘોઘા પંથકમાં પોણો ઇંચ વરસાદ પડયો છે. ભાવનગર શહેરમાં છુટો છવાયો વરસાદ પડયો છે. ઘોઘામાં ૧૯ મીમીઓ ભાવનગરમાં ર મીમી વરસાદ નોંધાયો છે.

છેલ્લા ર૪ કલાકમાં પડેલ વરસાદના આંકડા નીચે મુજબ છે.

ગીર સોમનાથ

ઉના

૧પ

મી.મી.

કોડીનાર

મી.મી.

ગીરગઢડા

ર૭

મી.મી.

તાલાલા

૧૪૯

મી.મી.

વેરાવળ

૪ર

મી.મી.

સુત્રાપાડા

૭૦

મી.મી.

જામનગર

 

 

જામનગર

૬પ

મી.મી.

કાલાવડ

૩ર

મી.મી.

લાલપુર

૪૧

મી.મી.

જામજોધપુર

૯૦

મી.મી.

ધ્રોલ

૮૮

મી.મી.

જોડિયા

૧૦૪

મી.મી.

રાજકોટ

 

 

ઉપલેટા

૩ર

મી.મી.

કોટડાસાંગાણી૭૩

મી.મી.

 

ગોંડલ

૭પ

મી.મી.

જેતપુર

૧૯

મી.મી.

જસદણ

૩૬

મી.મી.

જામકંડોરણા

પ૬

મી.મી.

ધોરાજી

ર૩

મી.મી.

પડધરી

૯૬

મી.મી.

રાજકોટ

૪૧

મી.મી.

લોધીકા

૧૦૪

મી.મી.

વિંછીયા

૧૭

મી.મી.

સુરેન્‍દ્રનગર

 

 

ચોટીલા

૯ર

મી.મી.

ચુડા

પ૪

મી.મી.

પાટડી

૧ર

મી.મી.

ધ્રાંગધ્રા

૪૦

મી.મી.

લખતર

૧પ

મી.મી.

થાનગઢ

૮૮

મી.મી.

લીંબડી

૧૧

મી.મી.

મુળી

૮૯

મી.મી.

સાયલા

પ૯

મી.મી.

વઢવાણ

૧૩

મી.મી.

મોરબી

 

 

મોરબી

૩૭

મી. મી.

વાંકાનેર

૭ર

મી. મી.

હળવદ

૪૪

 મી. મી.

ટંકારા

૮પ

 મી. મી.

માળીય મિંયાણા

૧૪

મી. મી.

જુનાગઢ

 

 

કેશોદ

૩ર

મી. મી.

જુનાગઢ

૩૪

મી. મી.

ભેંસાણ

૧૮

 મી. મી.

મેંદરડા

૪પ

 મી. મી.

માંગરોળ

૮૩

મી. મી.

માણાવદર

ર૬

મી. મી.

માળીયા હાટીના૩૯

મી. મી.

 

વંથલી

૪૩

મી. મી.

વિસાવદર

૩૭

મી. મી.

કચ્‍છ

 

 

નખત્રાણા

મી. મી.

અબડાસા

મી. મી.

અંજાર

૪૮

 મી. મી.

ભચાઉ

૧પ

 મી. મી.

ભુજ

૧૪

 મી. મી.

ગાંધીધામ

ર૮

મી. મી.

લખપત

મી. મી.

માંડવી

ર૯

મી. મી.

મુંદ્રા

૬૯

 મી. મી.

પોરબંદર

 

 

પોરબંદર

ર૦

મી. મી.

રણાવાવા

પ૦

મી. મી.

કુતીયાણા

રપ

મી. મી.

અમરેલી

 

 

ખાંભા

૩૧

 મી. મી.

જાફરાબાદ

 મી. મી.

ધારી

 મી. મી.

બગસર

મી. મી.

બાબર

 મી. મી.

રાજુલા

૩૩

 મી. મી.

વડીયા

ર૧

મી. મી.

ભાવનગર

 

 

ઘોઘા

૧૯

 મી. મી.

ભાવનગર

મી. મી.

દેવભુમિ દ્વારકા

 

 

દ્વારકા

 મી. મી.

 

(11:11 am IST)