Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

પોરબંદરના બરડા પંથકમાં બે કલાકમાં ધોધમાર પાંચ ઇંચ વરસાદ ખાબક્યો

બરડાના નાગકા ગામે સતત મશળધાર વરસાદ ખાબકતા નીચલાવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

પોરબંદર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. બરડાના નાગકા ગામે સતત મશળધાર વરસાદ વરસતા માત્ર 2 કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો છે. એક સાથે વરસાદ ખાબકતા નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

(11:29 pm IST)