Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

ધ્રોલના જ્યોતિ પાર્ક સોસાયટીમાં જુગાર રમતા રેડ ૭ને દબોચી લીધા

ધ્રોલ તા. ૬ : દોઢ કિલો મીટરે આવેલ જ્યોતિ પાર્કમાં શેરી નંબર ૪ માં જાહેરમાં સ્ટ્રીટલાઈટના અંજવાળે જુગાર રમતા હોય તેવી ધ્રોલ પોલીસને બાતમી મળતા પોલીસે રેડ કરી હતી જેમાં ૨૮,૩૦૦ રોકડ તેમજ મોબાઇલ મળી કુલ ૨૯,૮૦૦ નો મુદ્દામાલ સાથે (૧) રોહીતભાઈ કમલેશભાઈ કાનાણી રે. ધ્રોલ , (૨) નીતિનભાઈ ઉર્ફે લાલો ગોવિંદભાઈ ભીમાણી (૩) સાગર મનસુખભાઈ અકબરી (૪) બેચર જીવાભાઇ રાણીપા, (૫) હિતેશ વસ્તાભાઈ સાઈજા (૬) નાનજી ગાંડુભાઈ કાનાણી (૭)રમેશભાઈ ગંગારામભાઈ સંતોકી ને જાહેર મા જુગાર રમતા હોય પોલીસે પકડી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે

(4:37 pm IST)