Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

પોરબંદરમાં ૧ા, કુતિયાણામાં ૧ તથા રાણાવાવમાં ૦ાા ઇંચ

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા.૬ : જિલ્લામાં અર્ધાથી સવા ઇંચ વરસાદ ર૪ કલાકમાં નોંધાયો છે. પોરબંદરમાં સવા ઇંચ, કુતિયાણામાં ૧ ઇંચ તથા રાણાવાવમાં અર્ધો ઇંચ વરસાદ નોંધાયો છે.

જિલ્લા કંટ્રોલ મુજબ પોરબંદર ૩૧ મીમી (પ૩૩ મીમી) રાણાવાવ ૧૩ મીમી (૭૬૩મીમી) કુતિયાણા રપ મીમી (૭૧૭ મીમી) નોંધાયેલ છે. એરપોર્ટ હવામાન કેચરી મુજબ, પોરબંદર વરસાદ ૧૯.ર મીમી નોંધાયો છે. ગુરૃતમ ઉષ્ણાતામાન ૩૦.૬ સે.ગ્રે. લઘુતમ ઉષ્ણાતામાન ર૬ સે.ગ્રે ભેજ ૮૬ ટકા હવાનું દબાણ ૧૦૦૧.૪ એચપીએ સુર્યોદય ૬.ર૬ તથા સુર્યાસ્ત ૭.ર૮ મીનીટે     

(1:35 pm IST)