Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

ભાલકા તીર્થના પદ યાત્રિકોનું પણી ધરામાં સ્‍વાગત

ભાલકાતીર્થથી પગ પાળા ચાલીને નીકળેલ ગાંધીનગર સુધીની રાષ્ટ્ર ગાયમાતા પદ યાત્રીકોનું માળીયા હાટીના તાલુકાના પાણી ધરા ગામે ગામની ગૌશાળાના ભાઈઓ તેમજ સરપંચ હરેશભાઈ ડાભી, વિરમભાઈ નંદાનીયા, જેશાભાઈ વાજા સહિતના લોકોએ બહુમાન કરી સ્‍વાગત કરેલ. આ યાત્રા ગાયમાતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવાની માગણી સાથે ભાલકા તીર્થો નીકળી ગાંધીનગર જઇ રહી છે.

(4:38 pm IST)