Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

સાવરકુંડલાની મોદી હાઇસ્કુલમાં નારી ગૌરવ દિવસની ઉજવણી :

સાવરકુંડલા : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી નેતૃત્વ હેઠળ રાજય સરકારના પાંચ વર્ષ પુરા થવાના અવસરે – નારી ગૌરવના જતન માટે પ્રયત્નશીલ સરકાર દ્વારા 'નારી ગૌરવ દિવસ'' નીમીતે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત સખી મંડળની બહેનોને વગર વ્યાજે દ્યિરાણ, મહીલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત તાલુકાના વિવિદ્ય ગામે આંગણવાડી ના મકાનોનું ડીઝીટલ લોકાર્પણ / ખાતમુહુર્ત નો રાજય વ્યાપી સમારંભ અંતર્ગત તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી અનીતાબેન લલીતભાઇ બાળઘાની પ્રેરક ઉ૫સ્થિતી તેમજ એ.પી.એમ.સી. સાવરકુંડલાના ચેરમેન / જિલ્લા ભાજ૫ કિસાન મોર્ચા મહામંત્રી દિ૫કભાઇ માલાણીની પ્રેરક ઉ૫સ્થિતીમાં સાવરકુંડલા મુકામે જે.વી.મોદી હાઇસ્કુલમાં કાર્યક્રમ યોજાયો, જેમાં જિલ્લા પંચાયત બાંઘકામ સમિતિના ચેરમેન પુનાભાઇ ગજેરા, જિલ્લા પંચાયત સદસ્ય શરદભાઇ ગૌદાની, શારદાબેન લાલભાઇ મોર, તાલુકા ભાજ૫ પ્રમુખ જયસુખભાઇ સાવલીયા, તાલુકા પંચાયત ઉ૫પ્રમુખ વીજયભાઈ ચાવડા, અને શહેર ભાજ૫ પ્રમુખ પ્રવીણભાઈ સાવજ, નગરપતી પ્રમુખ રાજુભાઇ દોશી, તાલુકા પંચાયત સદસ્ય જીતુભાઇ કાછડીયા, સંજયભાઈ બરવાળીયા, કીશોરભાઈ બુહા, મયુરભાઈ ખાચર, રાજુભાઈ નાગ્રેચા, વીજયસીહ વાધેલા, રસીકભાઈ ચાદગઢીયા,લલીતભાઈ બાલધા, નગરપાલિકા સદસ્ય કીશોરભાઈ બુહા,દેવચંદભાઈ, દક્ષાબેન મુકેશભાઈ, પરશોતમભાઈ ઉમટ, દયાબેન કનુભાઈ નાકરાણી, કમલેશ ભાઈ રાનેરા, ચંપુભાઈ , વિશેષ ઉ૫સ્થિત રહયા હતા. (તસ્વીર -અહેવાલ : ઇકબાલ ગોરી -સાવરકુંડલા)

(12:50 pm IST)