Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

પોરબંદર જિલ્લામાં સાંજે મેઘસવારી : પોરબંદર અને કુતિયાણામાં દોઢ -દોઢ ઇંચ અને રાણાવાવમાં એક ઇંચ વરસાદ

પોરબંદર : પોરબંદર જિલ્લામાં સાંજે મેઘરાજાએ મુકામ કર્યો હતો બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો સાંજે 6 વાગ્યા સુધીમાં પોરબંદર અને કુતિયાણામાં દોઢ-દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો જયારે રાણાવાવમાં એક ઇંચ વરસાદ પડ્યો હતો

 

(10:56 pm IST)