Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

દ્વારકા જામનગર પંથક ઉપર ફરી મેઘો મંડાયો : અનરાધાર વરસાદ : સર્વત્ર દોઢથી અઢી ઇંચ વરસાદ

દ્વારકા જામનગર પંથક ઉપર ફરી મેઘો મંડાયો છે જામકલ્યાણપુર માં બે કલાકમાં જ 2 ઇંચ વરસાદ, જામખંભાળિયામાં બપોરે 12 થી 2 માં 2.25 ઇંચ વરસાદ, જામનગરના ભાણવડમાં 2 ઇંચ વરસાદ, લાલપુરમાં ૨ કલાકમાં 1.5 ઇંચ, દાહોદના લીમખેડામાં પણ બે કલાકમાં 2 ઇંચ વરસાદ

(9:56 pm IST)