Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

સાંજે ટંકારામાં અડધી કલાકમાં બે ઇંચ વરસાદ ખાબક્યો : ભારે પવન સાથે જોરદાર વરસાદ

મીતાણા, રોહીશાળા હરબટીયાળી ,અમરાપર ઓટાલામાં ,સાવડી હીરાપર માં દોઢથી બે ઇંચ વરસાદ

ટંકારામાં આજે સાંજે પાંચ વાગ્યે જોરદાર વરસાદ શરૂ થયેલ .પવન, ગાજવીજ સાથે જોરદાર વરસાદ પડેલછે .અડધી કલાકમાં  52 મીલીમીટર વરસાદ પટેલ છે. ચારે તરફ પાણી પાણી થઇ ગયેલ છે .

ટંકારા તાલુકાના મીતાણા, રોહીશાળા હરબટીયાળી ,અમરાપર ઓટાલામાં ,સાવડી હીરાપર માં દોઢથી બે ઇંચ વરસાદ પડેલ છે મોસમનો કુલ વરસાદ ૪૪૫ મીલીમીટર પડેલ  છે છે ટંકારા વિસ્તારમાં મોટી નુકસાની વગરનોજોરદાર વરસાદ પડતા લોકોમાં  રાહત ની આનંદની લાગણી છે

(8:38 pm IST)