Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

દ્વારકામાં ધીમીધારે વરસાદ ચાલુ : દરિયામાં કરંટ : પવનનું જોર વધ્યું

દ્ધારકામા આજે સવારથી ગાબોડીયા વાતાવરણ વચ્ચે ધીમાધીમા છાટા ચાલુ રહ્યા.છે અત્યારે બપોર બાદ પણ ભારે પવન સાથે ધીમેધીમે વરસાદ ચાલુ છેદરિયા મા પણ કરંટ જોવા મળ્યો છે .

(8:07 pm IST)