Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં આજે કોરોનાના ૬ પોઝિટિવ કેસ

જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં આજે કોરોનાના ૬ પોઝિટિવ કેસ નોંધાયા છે.

      જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાના વડાળા , જામજોધપુર તાલુકાના તરસય , દરેડ ધુવાવ , કાલાવાડ અને લાલપુરમાં પોઝિટિવ કેસ નોંધાયા છે તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

(4:55 pm IST)