Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

જામનગરમાં ધીમી ધારે વરસાદઃ રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા

જામનગરઃ શહેરમાં આજે સવારે ધીમી ધારે વરસાદ વરસવાનું શરૂ કર્યું હતું. ત્યારે શહેરના વિવિધ રસ્તાઓ પર વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. (અહેવાલઃ મુકુંદ બદિયાણી, તસ્વીરઃ કિંજલ કારસરીયા -જામનગર)

(2:44 pm IST)