Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

ગોંડલમાં રાત્રે પોણા ર ઇંચઃ સવારે ધીમી ધારે

ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કાલે રાત્રીના જોરદાર વરસાદ પડયો હતો. સવારે પણ વરસાદ હતો ઉમવાડા અંડરબ્રિજ, કોલેજ ચોક સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતાં. (તસ્વીર : ભાવેશ ભોજાણી ગોંડલ)

(1:15 pm IST)