Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

કેશોદ ભાજપ દ્વારા કાર સેવકોનું સન્માન

કેશોદઃઅયોધ્યા રામજન્મભૂમિમાં ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરના શિલાન્યાસના સુવર્ણ દિને કેશોદ ભાજપ દ્વારા , ધારાસભ્યઙ્ગ દેવાભાઈ માલમ,નગર પાલિકા પ્રમુખ યોગેશભાઈ સાવલીયા,શહેર પ્રમુખ હરિનભાઈ ચોવટિયા,તાલુકા મહામંત્રી કાનાભાઈ સુત્રેજા,જમનભાઈ લાડાણી,પ્રવિણભાઈ ભાલારા, ,હીતેષભાઈ આડતીયા, જગાભાઈ કરમટા, મહેન્દ્રભાઈ જાડેજા, તથા અન્ય નગર પાલિકા ના સભ્યો દ્વારા જયશ્રી રામના નારા લગાવી કારસેવકો નું સન્માન કરવામાં આવ્યુ હતુ. (તસ્વીર-અહેવાલઃ સંજય દેવાણી)

(1:14 pm IST)