Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં દોઢ ઇંચ : જૂનાગઢ અને વંથલીમાં વરસાદી ઝાપટા

ખંભાળિયા - જુનાગઢ ::: આજે બપોરે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં દોઢ ઇંચ વરસાદ પડ્યો છે જૂનાગઢ અને વંથલીમાં વરસાદી ઝાપટા વરસ્યા છે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર વાતાવરણનો માહોલ યથાવત છે.

(12:35 pm IST)