Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

ખીરસરા : રાજકોટ જિલ્લા સહકારી બેંકના ડીરેકટરનું સન્માન

લોધીકા તાલુકાનાં પાંભર ઇટાળા સેવા સહકારી મંડળીના પ્રમુખ વિરભદ્રસિંહ જાડેજા (બકુલસિંહ) ની રાજકોટ જિલ્લાની નંબર વન ગણાતી ખેડૂતોની બેંક રાજકોટ જિલ્લા સહકારી બેંકના ડીરેકટર તરીકે બીનહરીફ વરણી થતાં રાજકોટના ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા તેમજ લોધીકા તાલુકાના આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવેલ તે પ્રસંગની તસ્વીર.

(11:42 am IST)