Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

સાવરકુંડલા ભાજપ દ્વારા આતશબાજી

સાવરકુંડલા તા.૬ : ભાજપ સરકારના આ પગલે ઉત્સવનો માહોલ છે. ભાજપ કાર્યકરો સાથે શહેરીજનોએ સરકારના આ ઐતીહાસિક નિર્ણયનો રીધ્ધી - સીધ્ધી ચોક ખાતે ફટાકડા ફોડી આતશબાજી કરી વધાવી લીધો છે. અહી પુર્વમંત્રી વી.વી. વઘાસીયા - શહેર ભાજપ પ્રમુખ મયુરભાઇ ઠાકર - પૂર્વ નગરપતિ ડી.કે પટેલ. ભાજપ મહામંત્રી જયસુખભાઇ નાકરાણી - એ.બી.યાદવ  પૂર્વ નગરપતિ - કેશુભાઇ વાઘેલા - પૂર્વ નગરપતિ રાજુભાઇ દોશી પૂર્વ મ્યુ. કાઉન્સીલર રાજુભાઇ શીંગાળા - જીલ્લા ભાજપ મહામંત્રી કમલેશભાઇ કાનાણી - મ્યુ. કાઉ પ્રતિકભાઇ નાકરાણી - યુવા કાર્યકર મિલન રૂપારેલીયા સહિત મોટી સંખ્યામાં શહેરીજનો  હાજર રહ્યા (તસ્વીર : અહેવાલ : દિપકપાંધી - સાવરકુંડલા)

(1:35 pm IST)