Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

સોમનાથ મંદિરે દર્શન કરતા જીતુભાઇ વાઘાણી

પ્રભાસપાટણ : ભાજપ પ્રમુખ જીતુભાઇ વાઘાણી તથા પ્રવકતા ભરતભાઇ પંડયાએ શ્રાવણ પર્વ નિમિતે સોમનાથ મહાદેવના દર્શન કર્યા તેઓએ પૂજા સામગ્રી અર્પણ કરેલ આ. પ્રસંગે જીલ્લા ભાજપ પ્રમુખ જવેરીભાઇ ઠકરાર, ડો.જયેશભાઇ વઘાસીયા, ડો.સંજયભાઇ પરમાર, મહેન્દ્રભાઇ પીઠીયા સહિતના મહાનુભાવો હાજર રહેલ સોમનાથ ટ્રસ્ટ દ્વારા તેઓનુ સન્માન કરેલ હતુ. (તસ્વીર : દેવાભાઇ રાઠોડ, પ્રભાસપાટણ)

(12:01 pm IST)