Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

જસદણમાં મુખ્યમંત્રીના જન્મદિનની ઉજવણી

 જસદણઃ મુખ્યમંત્રી વિજયભાઇ રૃપાણીના જન્મ દિવસે મોટા રામજી મંદિરે મહાઆરતીનું આયોજન રાખેલ હતું. જસદણ શહેર ભારતીય જનતા પાર્ટીના શહેર સંગઠનના હોદેદારો યુવા મોરચો તેમજ મહિલા, મહિલા મોરચો, કિસાન મોરચો, બક્ષીપંચ મોરચો મીડિયા સેલ તેમજ નગરપાલિકાના સભ્ય જસદણ શહેર આગેવાન કાર્યકર હાજર રહ્યા હતા. આરતી કરવામાં આવી તે તસ્વીર.

(11:56 am IST)