Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

ઉના-ગીરગઢડામાં વૃક્ષ ઉછેરનો સંકલ્‍પ

ઉના : ઉના -ગીરગઢડા તાલુકા કોળી સેનાના કાર્યકરો દ્વારા લીલાના ઘેર બનાવવા ગીર સોમનાથ જીલ્લાના પ્રમુખ શ્રીમની દિપાબેન મહેકકુમાર બાંભણીયા અધ્‍યક્ષસ્‍થાને અષાઢી બીજની ઉજવણી કરવામાં આવી હતી. જીલ્લા ઉપપ્રમુખ મનોજભાઇ વૃક્ષો  ભણીયા મહામંત્રી બાબુભાઇ સોલંકી, ગીરગઢડા તાલુકા કોળી સેના પ્રમુખ રાહુલભાઇ પરમાર, ઉના તાલુકા કોળી સેના પ્રમુખ ભાવેશભાઇ સોલંકી, વિજયભાઇ બાંભણીયા ઉનાની સરકારી હોસ્‍પિટલ મેદાનમાં ગીરગઢડા ઉનાનાં જાહેર સ્‍થળો ઉપર વિવિધ જાતનાં વૃક્ષોનું રોપણ કરી. આ વૃક્ષોને પરિવારની જેમ ઉછેર  સંકલ્‍પ લીધો હતો. ગ્રીન ઇન્‍ડીયા, કલીન ઇન્‍ડીયાનો સંદેશો આપેલ વૃક્ષો વરસાદ લાવે છે અને માનવીઓને સેંકડો ટન ઓકસીજન વિનામૂલ્‍યે પુરો પાડે છે. તે બાબતની લોકોને સમજ આપીને વૃક્ષ ઉછેરનો સંકલ્‍પ લીધો હતો. તે તસ્‍વીર. 

(10:37 am IST)