Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

જામનગર નજીક ઉપરવાસમાં ભારે વરસાદથી રૂપેણ નદી ગાંડીતુર : ખીમરાણા સંપર્ક વિહોણું

જામનગરથી ૧૪ કિલોમીટર દૂર આવેલ ખીમરાણા ગામ ઉપરવાસના ભારે વરસાદના કારણે રૂપેણ નદી ગાડી તુર બનતા ખીમરાણા ગામ હાલ સંપર્ક વિહોણું બની ગયું છે

(9:14 pm IST)