Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

ગોંડલમાં મકાનમાં ભીષણ આગ લાગતા ઘરવખરી સહિતની ચીજવસ્તુ બળીને ખાક

ગોંડલમાં સંઘાણી શેરીમાં આવેલા એક મકાનમાં એકાએક આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી બનાવની કોઇએ જાણ કરતા ફાયરબ્રિગેડ સ્ટાફે સ્થળ પર પહોંચી આગ ફાયર બ્રિગેડ સ્ટાફે સ્થળ પર પહોંચી આગ બુઝાવી હતી. આગમાં ઘરવખરી સહિતની તમામ ચીજવસ્તુઓ બળીને ખાક થઇ ગઇ હતી. (તસ્વીર ભાવેશ ભોજાણી, ગોંડલ)

(1:15 pm IST)