Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

ટંકારા તાલુકા પંચાયતની કચેરી કમ્પાઉન્ડમાં વીજળી પડતાં વીજ ઉપકરણોને નુકશાન

ટંકારા,તા.૬: ટંકારા તાલુકા પંચાયતની કચેરી કમ્પાઉન્ડમાં તારીખ ૩ના  કમ્પાઉન્ડઙ્ગતથા ટંકારા તાલુકા પંચાયતની કચેરી ની બાજુમાં સાંજના છ થી શાળા સાડા છ વચ્ચે બે વખત વીજળી પડેલ હતી.

તાલુકા પંચાયતના કોમ્પ્યુટર ૨ , પ્રિન્ટર ૧રાઉટર ૧, જીસ્વાન મોડેમ ૧ પંખા ૧૦ ટ્યુબ લાઈટ ૭ના નુકસાન થયેલ છે .

તારીખ ૪ ના રોજ સવારે તાલુકા પંચાયત કચેરી દ્વારા વીજ ઉપકરણો ચેક કરતા નુકસાન ની વિગત જાણવા મળેલ છે. મામલતદાર ટંકારા, તથા જિલ્લા કલેકટરઙ્ગ મોરબી ને પંચ રોજકામ કરી જાણ કરાયેલ છે.

(11:57 am IST)