Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

ટંકારા વિસ્તારમાં રાત્રિના બે ઇંચ વરસાદઃ ૨૪ કલાકમાં સાડા ચાર ઇંચ

ટંકારા,તા.૬: ટંકારા વિસ્તારમાં રાત્રિના બે ઇંચ વરસાદ ૨૪ કલાકમાં સાડા ચાર ઈચ વરસાદ  ટંકારા વિસ્તારમાં તારીખ ૫ ના રોજ સવારથી સાંજ સુધીમાં ૬૭ મીલીમીટર વરસાદ નોંધાયો મોસમનો કુલ વરસાદ ૧૬૦ મીટર નોંધાઇ ગતરાત્રીના વરસાદ ચાલુ રહ્યો ડેમી ડેમ ૨ ઉપર પચાસ મીલીમીટર વરસાદ નોંધાયો છે ટંકારા તાલુકા ના તમામ ગામડાઓમાં પણ રાત્રીના વરસાદ પ ડેલ છે.

સવારના છ વાગ્યાથી વરસાદ ચાલુ છે તે અત્યારે પણ ધીમી ધારે વરસાદ ચાલુ છે.

(11:40 am IST)