Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

હવે એસ,ટી,માં ઈ-ટીકીટથી મુસાફરી કરનારને વધારે મળશે ડિસ્કાઉન્ટ

 

જામનગર : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે એસ ટીમા લાંબા અંતરની મુસાફરી માટે મુસાફરોને આરામદાયક,;વાતાનુકુલીત,ઝડપી,સુરક્ષિત અને વ્યાજબી દરે મુસાફરી કરવાના હેતુસર તેમજ ડિજિટલ ઇન્ડિયા હેઠળ તમામ નાણાંકીય વ્યવહારો કેસલેશ કરવા બાબતે પ્રોત્સાહન મળે તે હેતુથી નિગમ દ્વારા ડિસ્કાઉન્ટમાં વધારો કરવામાં આવેલ છે.

  નિગમની ઓફિસિયલ વેબસાઈટથી -ટિકિટ અને મોબાઈલ એપ્લીકેશનથી મોબાઈલ બુકિંગ કરતા મુસાફરોને નોન પ્રીમિયમ સર્વિસમાં % ને બદલે % તેમજ પ્રીમિયમ સર્વિસમાં %ને બદલે ૧૦%ડિસ્કાઉન્ટમાં વધારો કરેલ છે. તેમ ઉપર મુજબનો ડિસ્કાઉન્ટમાં શરતોને આધિન ૦૧ જુલાઈ ૨૦૧૯થી અમલ કરવામાં આવેલ છે. જેથી જાહેર જનતાએ ડીસ્કાઉન્ટ સ્કીમનો વધુમાં વધુ લાભ લેવા વિભાગીય નિયામક એસ.ટી.જામનગરની યાદીમાં જણાવાયું છે

(12:33 am IST)