Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

રાજયસભાની બન્ને સીટ ઉપર વિજય સાવરકુંડલા શહેર ભાજપે ફટાકડા ફોડી વિજયોત્સવ ઉજવ્યો

સાવરકુંડલા તા.૬: રાજયસભાની ગુજરાતની બન્ને સીટ ઉપર ભાજપના ઉમેદવારો વિજયીથતા સાવરકુંડલા શહેર ભાજપ પરિવાર દ્વારા રીધ્ધીસીધ્ધી ચોક ખાતે ફટાકડા ફોડી બન્ને ઉમેદવારોનાં વિજયને વધાવ્યો હતો. અહિ શહેર ભાજપ પ્રમુખ મયુરભાઇ ઠાકર મંત્રી એ.બી.યાદવ પુર્વ નગરપતિ ડી.કે.પટેલ, શહેર બાજપ મહામત્રી જયસુખભાઇ નાકરાણીનગર સેવક પ્રતિકભાઇ નાકરાણી હસુભાઇ ચાવડા કિશોરભાઇ બુહા રાજુભાઇ માળી શેયર ઠાકોર સેનાના આગેવાન જગદિશજી ઠાકોર સાથે કાર્યકરો સર્વશ્રી મંગળુભાઇ (મામા) ઇરફાનભાઇ જાદવ કાંતીભાઇ દરજી હિતેષભાઇ સહિત ઉપસ્થીત રહ્યા હતા. અને ફટાકડાની આતશબાજી કરી હતી.(૧.૨૩)

(1:29 pm IST)