Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

ધોરાજી મામલતદાર કચેરીમાં સફાઇ

ધોરાજીઃ મામલતદારની સુચનાથી મામલતદાર કચેરી અને ગ્રાઉન્ડમાં સફાઇ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ જેમાં ટ્રેકટર અને અન્ય સાધનોથી મોટા જથ્થામાં કચરો સાફ કરવામાં આવ્યો. મામલતદારે જણાવેલ કે આવતી કાલથી ઓફિસ પરિસરમાં કોઇ ગંદકી કરશે કે પેશાબ કરતા જોવામાં આવશે તેના ફોટા પાળી લેવાશે અને કાયદાનુસાર દંડ વસુલ કરવામાં આવશે.

(11:47 am IST)