Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

ધોરાજીમાં ગજેરા પરિવાર દ્વારા પુત્રી જન્મના વધામણા

ધોરાજી : સેવાભાવી મધુભાઇ ગજેરાના પુત્ર નિશાંતભાઇ ગજેરાના પત્ની મોનાબેન ગજેરાએ પુત્રીને જન્મ આપતા ગજેરા પરિવાર દ્વારા ભવ્ય પાર્ટીનું આયોજન કરી કન્યા રૂપી લક્ષ્મીને આવકારેલ. આ તકે નાની મુન્નીના પિતા નિશાંતભાઇ ગજેરાએ પોતે એન્જીનિયર હોય અને કન્યા કેળવણીના હિમાયતી હોય અને પોતાને ઘેર પુત્રી રત્ન થતા સગાસબંધીઓને મીઠાઇ વહેચી કેક કાપી ભવ્ય પાર્ટીનું આયોજન કર્યુ હતુ. આ તકે મધુભાઇ ગજેરા, વર્ષાબેન, નિશાંતભાઇ, મોનાબેન, વિજયભાઇ સતાસીયા, ભાવનાબેન હરિલાલ અંટાળા, કયારાબેન સહિતનાએ શુભેચ્છા પાઠવી હતી.

(11:47 am IST)
  • સુરતમાં ધોધમાર વરસાદ: કતારગામ, વેડરોડરોડ સહિતના વિસ્તારો વરસાદ વરસ્યો access_time 11:25 pm IST

  • સાબરકાંઠા જીલ્લા પંચાયતના ૨ અધિકારીઓ ૧.૨૦ લાખની લાંચ લેતા ઝડપાયા : ગાંધીનગર એસીબીએ કેન્ટીનમાં ટ્રેપ ગોઠવી લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા : માલ મંજૂર કરવા લાંચ માંગી હતી access_time 5:58 pm IST

  • દુબઈમાં સાંજે 4-30 થી 7 વાગ્યા દરમિયાન કેટલાક સ્થળોએ ધૂળની ડમરી ઉડી હતી અને વરસાદ વરસ્યો હતો access_time 10:24 pm IST