Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

વેરાવળ પંથકમાં વાવણી

પ્રભાસ પાટણ વેરાવળ તાલુકામા બે દિવસ પહેલા ૬ ઇંચ જેવો સારો વરસાદ પડતા ખેતરો પાણીથી ભરાયેલ હતા. પરંતુ બે દિવસ વરાપ નિકળતા અને વરસાદે વિરામ લેતા ખેડૂતોએ આજે સવારથી વાવણી કાર્ય પુર જોષમાં  ચાલુ કરેલ છે. અને ચાર ે બાજુ ખેતરોમા ખેડૂતો આનંદ સાથે વાવણી કાર્ય કરી રહેલ છે. જે તસ્વીરમાં નજરે પડે છે.(તસ્વીરઃ દેવાભાઇ રાઠોડ(પ્રભાસ પાટણ)

(11:37 am IST)