Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

બોટાદ જિલ્લામાં ત્રીજા દિવસે મઘમહેર : ભારે પવન સાથે ધોધમાર વરસાદ : ખેડૂતોમાં ખુશીનો માહોલ

  બોટાદ શહેર અને જિલ્લામાં ત્રીજા દિવસે પણ મેઘ મહેર યથાવત છે. રાણપુરના નાગનેસ ગામે સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ વરરસી રહ્યો છે. ભારે પવન સાથે બપોર બાદ વરસાદનું આગમન થયું છે. સતત ત્રીજા દિવસે વરસાદ પડતાં ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે.

(11:28 pm IST)