Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

હવે કચ્છ બીએસએફમાં કોરોના વિસ્ફોટ પાંચ જવાનોને પોઝિટિવ

ભુજ : હવે કચ્છ બીએસએફમાં કોરોના વિસ્ફોટ થયો છે પાંચ જવાનોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે

પાંચેય જવાનો ભુજ બટાલીયનના હોવાનું જાણવા મળ્યું છે કચ્છમાં અત્યારસુધીનો પોઝિટિવ કેસનો કુલ આંકડો ૮૮ થયો છે.

(5:31 pm IST)