Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

જસદણનાં શિવરાજપુર ગામે એકજ પરિવારનાં પાંચ સભ્યોને કોરોના પોઝીટીવ

આટકોટ :::જસદણનાં શિવરાજપુર ગામે એકજ પરિવારનાં પાંચ સભ્યોને કોરોના પોઝીટીવ આવતા તંત્રમા દોડધામ મચી ગઇ છે

અમદાવાદનાં નિકોલ વિસ્તારમાંથી બે દિવસ પહેલાજ શિવરાજપુર આવ્યા હતા.

શિવરાજપુર આવેલાલાલજીભાઈ દેહાભાઇ પરમાર 51 ,શારદાબેન લાલજીભાઈ પરમાર , રાહુલ લાલજીભાઈ પરમાર 26 ,જીજ્ઞેશ લાલજીભાઈ પરમાર 21 ,નીકીતા લાલજીભાઈ પરમાર 24 ને કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય ટીમ દોડી ગઇ છે

(1:12 pm IST)