Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

પર્યાવરણ બચાવનું ભાવાત્મક ચિત્ર

 પોરબંદરઃ આર્ટિસ્ટ વિનીશાબેન રૂપારેલ દ્વારા પર્યાવરણ બચાવવા પ્રેરણા આપતુ ચિત્ર બનાવીને પર્યાવરણ દિને વૃક્ષ વાવી પર્યાવરણનું જતન કરવા અપીલ કરી હતી. પર્યાવરણ બચાવ સંદેશ આપતુ ભાવાત્મક ચિત્રની તસ્વીર.

(11:47 am IST)