Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

હળવદ-મોરબી હાઇવે પર ચરાડવાથી મોરબી વચ્ચે એકધારો વરસાદ : અડધો કલાકથી વરસાદ ચાલુ : મોરબી-ચરાડવા રોડ પર વહેતા પાણી

રાજકોટ : આજે રાત્રે હળવદ મોરબી રોડ ઉપર ચરાડવાથી મોરબી વચ્ચે સારો એવો વરસાદ પડી રહયો છે ચરાડવામાં  છેલ્લા 25 મિનિટથી સારો વરસાદ પડ્યો છે આ લખાઈ છે ત્યારે મોરબી-ચરાડવા વચ્ચે પાણી વહી રહ્યા છે અને વરસાદનું જોર વધી રહ્યું છે 

(9:18 pm IST)