Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

અમરેલી ૪૩ ડીગ્રી સૌરાષ્ટ્ર-કચ્છમાં અસહ્ય ઉકળાટ

બપોરના સમયે ધોમધખતા તાપથી લોકો ત્રાહીમામઃ વહેલી સવારે રાત્રીનાં ફુંકાતો પવન

કયાં કેટલી ગરમી

     

શહેર

મહતમ તાપમાન

અમદાવાદ

૪૩.૬ ડિગ્રી

ડીસા

૪૧.૫ ડિગ્રી

વડોદરા

૪૧.૦ ડિગ્રી

સૂરત

૩૫.૦ ડિગ્રી

રાજકોટ

૪૨.૪ ડિગ્રી

ભાવનગર

૩૮.૨ ડિગ્રી

પોરબંદર

૩૫.૦ ડિગ્રી

વેરાવળ

૩૩.૫ ડિગ્રી

દ્વારકા

૩૧.૭ ડિગ્રી

ઓખા

૩૪.૩ ડિગ્રી

ભુજ

૩૯.૦ ડિગ્રી

નલીયા

૩૫.૧ ડિગ્રી

સુરેન્દ્રનગર

૪૨.૮ ડિગ્રી

ન્યુ કંડલા

૪૦.૩ ડિગ્રી

કંડલા એરપોર્ટ

૪૨.૨ ડિગ્રી

અમરેલી

૪૩.૦ ડિગ્રી

મહુવા

૩૫.૮ ડિગ્રી

દિવ

૩૪.૭ ડિગ્રી

વલસાડ

૩૧.૧ ડિગ્રી

વલ્લભ વિદ્યાનગર

૪૦.૯ ડિગ્રી

(2:09 pm IST)