Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

હવે જામનગરમાં પણ પ્લાસ્ટિક પર પ્રતિબંધ :પાણીના પાઉચના વેચાણ કે કપ,અને પાતળી બેગનું વેચાણ અને ઉપયોગ કરી શકાશે નહીં

રાજકોટ ;રાજકોટ અમદાવાદ અને વડોદરા પછી હવે જામનગરમાં પણ પલાસ્ટીક પર પ્રતિબંધ મુકાયો છે મ્યુનિસિપલ કમિશનર આર,બી,બારડે એક જાહેરનામું બહાર પાડીને શહેરમાં પાણીના પાઉચના વેચાણ પર પ્રતિબંધ ફરમાવ્યો છે શ્રી બારડે પ્લાસ્ટિકના કપ,પાતળી પ્લાસ્ટિકની બેગના વેચાણ અને ઉપયોગ પર પ્રતિઆબન્ધ જાહેર કર્યો છે પ્લાસ્ટિકના પ્રતિબંધની કડક અમલવારી કરાશે તેમાં મ્યુનિસિપલ કમિશનર આર,બી બારડે જણાવ્યું છે

(12:13 am IST)