Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

જસદણના ભડલી ગામમાં અંધાધૂંધ ફાયરિંગ કરીને ધીરુભાઈ ખાચરની હત્યા :જમીન-જાયદાદના મામલે હત્યા કરાયાનું પ્રાથમિક તારણ :અજાણ્યા લોકોએ દસ રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાના હેવાલ :પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ

(11:05 pm IST)