Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

જેતપુર પાસે ટ્રેકટર હડફેટે સાયકલ સવાર આઘેડ નાઝાભાઇ બસીયાનું મોત

 

તસ્વીરમાં ટ્રેકટર અને મોતને ભેટેલ આઘેડનો મુતદેહ નજરે પડે છે. (તસ્વીર : કેતન ઓઝા, જેતપુર)

જેતપુર તા.૬: જેતપુર નજીક ટ્રેકટર હડફેટે સાયકલ સવારનું મોત નીપજયું હતું.

મળતી વિગતો મુજબ જેતપુર નજીક ચાંપરાજપુર રોડ પર ટ્રેકટરે સાયકલ સવારને ઉલાળતા સાયકલસવાર નાઝાભાઇ રાવતભાઇ બસીયાનું મોત નીપજયું હતું. મૃતકની લાશને પી.એમ. માટે જેતપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ છે.

(4:34 pm IST)