Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

ઉના શહેરના બસ સ્ટેશનમાં ઉભેલા યુવાન પર અજાણ્યા શખ્સોએ જાહેરમાં કર્યો જાનલેવા હુમલો : ઢોરમાર મારતા મારતા બસ સ્ટેન્ડની બહાર ઢસડી ગયા યુવકને : હુમલાની ઘટના બસ સ્ટેન્ડના સીસીટીવીમાં કેદ થઈ ગઈ : પોલીસે સમગ્ર ઘટનાની છાનબીન માટે ચક્રો કર્યા ગતિમાન : યુવક પર શા માટે હુમલો કરવામાં આવ્યો હતો તેની તપાસમાં લાગી પોલીસ

(4:22 pm IST)